

LOK VICHAR 24*7 NEWS
તાલુકાના જરોદ ગામના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જરોદ સરપંચ મનિષાબેન સોલંકી ડે સરપંચ સ્મિતાબેન ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય લખી બહેન ભાલીયા તેમજ ગામના સામાજિક કાર્યકરો રૂપેશભાઈ સોલંકી, કલ્પેશભાઈ સોલંકી, વનરાજસિંહ ચૌહાણ, સંજયભાઈ ભાલીયા,વિજય ભાઇ દરજી,હરીશ રાણા, વેપારી મંડળ ના હોદેદારો સહિત ગ્રામ્ય જનો ની ઉપસ્થિતિ માં દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જી ના જન્મ દિવસ નો કાર્યક્રમ દિવડા ઓ પ્રગટાવી ને ભગવાન ભોળાનાથ ની આરતી ઉતારી ને સંપન્ન થયો
કિશન ટી રોહિડા વાઘોડિયા
वाघोडिया तालुका के जरोद गांव में प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर विशेष कार्यक्रम आयोजित
वाघोडिया, वडोदरा। वाघोडिया तालुका के जरोद गांव स्थित सुप्रसिद्ध जागनाथ महादेव मंदिर परिसर में देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के जन्मदिवस के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया।
इस अवसर पर मंदिर परिसर में दीप प्रज्वलित कर भगवान भोलेनाथ की महाआरती की गई और प्रधानमंत्री जी के दीर्घायु एवं स्वस्थ जीवन के लिए प्रार्थना की गई।
कार्यक्रम में जरोद ग्राम पंचायत की सरपंच श्रीमती मनीषाबेन सोलंकी, डिप्टी सरपंच श्रीमती स्मिताबेन चौहान, तालुका पंचायत सदस्य श्रीमती लखीबेन भालिया सहित गांव के सामाजिक कार्यकर्ता रूपेशभाई सोलंकी, कल्पेशभाई सोलंकी, वनराजसिंह चौहान, संजयभाई भालिया, विजयभाई दर्जी, हरीश राणा, व्यापारी मंडल के पदाधिकारी एवं बड़ी संख्या में ग्रामीणजन उपस्थित रहे।
समस्त ग्रामवासियों ने उत्साह के साथ कार्यक्रम को सफल बनाया।
रिपोर्ट: किशन टी. रोहिडा, वाघोडिया
लोक विचार 24*7 न्यूज़




